Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરી ધસારાને પહોંચી વળવા
જામનગર તા. ૮: મુસાફરી ધસારાને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા માટે પોરબંદર-આસનસોલ સાપ્તાહિક ટ્રેન ફાળવવામાં આવી છે. આ ટ્રેન ૧૬ ટ્રીપમાં જશે અને ૧૬ ટ્રીપમાં પરત ફરશે. તા. ૧૩ એપ્રિલથી આ ટ્રેન શરૂ થશે. પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-આસનસોલ વચ્ચે વધારાની ટ્રેન ચલાવવામાં આવનાર છે. આ ટ્રેન દર સોમવારે પોરબંદરથી અને ગુરૂવારે આસનસોલથી રવાના થશે. પોરબંદરથી એપ્રિલ માસમાં તેવી જ રીતે વળતા આસનસોલથી પોરબંદર માટે એપ્રિલ માસમાં તા. ૧૬,૨૩ અને ૩૦, મે માસમાં તા. ૭,૧૪,૨૧ અને ૨૮, જૂન માસમાં તા. ૪,૧૧,૧૮ અને ૨૫ તથા જુલાઈ માસમાં તા. ૨,૯,૧૬,૨૩ અને ૩૦ના રવાના થશે. એટલે કે ૧૬ ટ્રીપ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial