Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૮: ભાણવડના વિજયપુર ગામના એક પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ત્યાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વિજયપુર ગામમાં વસવાટ કરતા લખમણભાઈ વસરામભાઈ કારેણા (ઉ.વ.૫૩) નામના પ્રૌઢને ગઈકાલે સવારે ભાણવડની સરકારી હોસ્પિટલમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો.
સારવાર માટે દાખલ રાખવામાં આવેલા લખમણભાઈનું હૃદયરોગના તિવ્ર હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર કિશનભાઈ કારેણાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial