Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસતંત્ર દ્વારા ચેકીંગઃ ઓફિસ ખાલી કરાવાઈઃ
ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયાની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે રાજયના ગૃહ મંત્રાલય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસતંત્રનો કાફલો પોસ્ટ ઓફિસ દોડી ગયો હતો. ત્યાંથી પોસ્ટ ઓફિસના સ્ટાફ તેમજ ગ્રાહકોને બહાર કાઢી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, અત્યાર સુધીના તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial