Advertisement
Author: નોબત સમાચાર

જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં રેસીડન્ટ ઝોન માર્ગે સ્ટ્રીટલાઈટ નખાઈ

                                                                                                                                                                                                      

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત-૨ માં આવેલ રેસિડેન્ટ ઝોનના મુખ્ય માર્ગ પર નવી એલઈડી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. આ તકે એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, પંચકોશી 'બી' ડિવિઝનના પી.આઈ. વિજયભાઈ રાઠોડ, એસોસિએશનના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh