Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના ઉપક્રમે
જામનગર તા. ૩૧: સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-જામનગર દ્વારા અને ગજાનન ગ્રુપના સહયોગથી ભગવાન આશુતોષ મહાદેવની પધરામણી તા. ૨-૮-૨૫ના શનિવારે ગજાનન ગ્રાઉન્ડ, પટેલ કોલોની, રોડ નં. ૪/૫ની વચ્ચે, શેરી નં.૭-એ, ગુંજન એપાર્ટમેન્ટની સામે, જામનગરમાં થશે. જેમાં સવારે ૮:૩૦ વાગ્યે મહાદેવજીનું આગમન અને સામૈયુ, (શોભાયાત્રા મહાદેવના મંદિરેથી પ્રસ્થાન કરી ગજાનન ગ્રાઉન્ડે પહોંચશે), ૧૦ વાગ્યે મહાદેવજીનું પૂજન, બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ, સાંજે ૫:૩૦ વાગ્યે અન્નકોટ દર્શન, સાંજે ૭ વાગ્યે મહાઆરતી, રાત્રે ૧૦ વાગ્યે નગરમે જોગી આયા (ડાયરો) કાર્યક્રમ યોજાશે. તેમ સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ તથા ગજાનન ગ્રુપ (પટેલ કોલોની) જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial