Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦રપ-ર૬નું નાણાકીય વર્ષ પૂરૂ થતા અંતિમ દિવસે ગઈકાલે
જામનગરની તિજોરી કચેરી-બેંકો સહિત અમુક કચેરીઓ ગઈકાલે નાણાકીય વર્ષના આખરી દિવસે મોડી રાત્રિ સુધી ધમધમતી હતી. જામનગરની તિજોરી કચેરીમાં મોડી રાત્રિ સુધી હિસાબ-કિતાબ ચાલ્યા હતાં અને ચૂકવણા થયા હતાં. તેવી જ રીતે મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા પણ રાત્રે ૧ર વાગ્યા સુધી ખુલ્લી હતી. ઉપરાંત અનેક બેંકોમાં પણ મોડી રાત સુધી હિસાબ-કિતાબ ચાલ્યા હતાં અને નાણાકીય વર્ષના અંતિમ દિવસે લેવડ-દેવડ પૂર્ણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial