Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કૂંડા

ગગનછોરૂઓ માટે જલપાનની વ્યવસ્થાઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં રોઝી બંદરવાળા રોડપર સેવાભાવી સ્વયંસેવકો દ્વારા પક્ષીઓ માટે પ૦ પાણીના કૂંડા મૂકવામાં આવ્યા છે. બાલકૃષ્ણભાઈની આગેવાનીમાં છેલ્લા ૮ વર્ષથી દર ઉનાળામાં આ સેવા કાર્ય કરવામાં આવે છે. આ વખતે પણ પ૦ જેટલા સ્વયંસેવકો દ્વારા કૂંડા મૂકવામાં આવ્યા છે તથા તેમાં એકાંતરા પાણી ભરવાની જવાબદારી પણ નિભાવવામાં આવશે. આ ઉપરાંત આ વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરાનું એકત્રિકરણ પણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh