Advertisement
Author: નોબત સમાચાર

શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર

વામન દ્વાદશી ઉત્સવ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩: દ્વારકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરે વામન દ્વાદશી ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૪-૯ને ગુરૂવારે સવારે ૬:૩૦ વાગ્યે મંગલા આરતી ૮ થી ૯ વાગ્યા સુધી સ્નાન અભિષેક (દર્શન બંધ), ૧૦:૧૫ વાગ્યે શ્રૃંગાર આરતી, ૧૦:૩૦ થી ૧૨ વાગ્યા સુધી દર્શન બંધ, બપોરે ૧૨ વાગ્યે ઉત્સવ આરતી, ૧૨ થી ૧:૩૦ ઉત્સવ દર્શન, બપોરે ૧:૩૦ અનોસર (દર્શન બંધ), સાંજનો ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે. સર્વે વૈષ્ણવો તથા શ્રદ્ધાળુઓને આ બાબતની નોંધ લેવા હિમાંશુ ચૌહાણ (વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટર) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh