Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

સિંગચઃ કાશીબેન (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઈ વસરામભાઈ કુંડલિયા (પૂનમ હોટલવાળા) ના પત્ની, તુલસીભાઈ, હેમતભાઈ, હસમુખભાઈ, મેહુલભાઈ, શોભનાબેન બી. સવજાણીના માતા, પ્રદીપ, અંશના દાદી, ચંદુભાઈ, નવુભાઈ, સ્વ. જયસુખભાઈ, સુભાષભાઈ, સ્વ. સતીષભાઈના મામી તથા મનસુખલાલ, રતિલાલ, કાંતિલાલના બહેનનું તા. ૩ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા મોસાળપક્ષની સાદડી તા. ૬ને શનિવાર સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન સિંગચ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh