Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૬-૪૩
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૧ :
તા. ૨૨-૦૯-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૯,
મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ શુકલ, કરણઃ કિંસ્તુધ્ન
તા. ૨૨ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. ધાર્યા પ્રમાણે કામ થાય નહીં સ્વાસ્થ્યની બાબતમાં સહેજ પણ બેદરકારી રાખવી નહીં. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી. વિદ્યાર્થી વર્ગે છેલ્લી ઘડીની તૈયારી પર આધાર રાખવો નહીં. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ સાબિત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ કન્યા