Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર કલ્ચર એન્ડ હેરીટેજ કેર ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણે ધ્રોળ નજીક આવેલા ભૂચરમોરી મેદાનમાં લડાયેલા ઐતિહાસિક મહાયુદ્ધના યુદ્ધ સ્મારકનો જિર્ણોદ્ધાર કરવા રજૂઆત કરી છે. આ યુદ્ધ સ્મારક જે-તે સમયના રાજવી દ્વારા બાંધવામાં આવ્યું હતું, જેમાં યુદ્ધમાં વીરગતિ પામેલા યોદ્ધાઓના પાળિયા તેમજ યુદ્ધનો ચિતાર રજૂ કરતો પ્રાચીન શીલાલેખ પણ મોજુદ છે. આ ઐતિહાસિક યુદ્ધ સ્મારકને રાજ્ય સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત ઈમારત જાહેર કરાયેલ છે. અત્યારે આ સ્મારકનું બાંધકામ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે. આ યુદ્ધ સ્મારક તથા તેની સાથે જોડાયેલ ધાર્મિક જગ્યા સહિતના બાંધકામોનો જિર્ણોદ્ધાર કરવા તેમણે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial