Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાનો ચૂંટણી જંગઃ
જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. આ માટે તંત્ર, રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ ૧૯ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે, અને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
વોર્ડ નં. ર મા જતમલેક હનિફ અને જયદિપસિંહ ઝાલા, વોર્ડ નં. ૩ મા નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. પાંચમા મહેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. ૭ મા ભાવનાબેન વાઘાણી, જતિન કોઠિયા અને મંજુબેન પરમાર, વોર્ડ નં. ૧ર મા રીઝવાન હુશેન, અસ્લમ ખીલજી અને જેનબબેન ખફી, વોર્ડ નં. ૧૩ મા પિયુષ વશિયર, લાલચંદ ધાનવાણી, અને નર્મદાબેન જાદવ, વોર્ડ નં. ૧પ મા બ્રિજેશ ફળદુ, સુધાબેન મકવાણા અને મનિષ રાઠોડ, વોર્ડ નં. ૧૬ મા પૂજાબેન દવે, મનિષાબેન બાંભરોલિયા, અને નિલેષ ભાલારાનો સમાવેશ થાય છે. અન્ય બાકીના નામોની યાદી હવે પછી જાહેર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial