Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી રિવાબા જાડેજાએ પત્રકારોને ભાવતા ભોજન જમાડ્યા!!
ગાંધીનગર તા. ર૦ (જિતેન્દ્ર ભાટ્ટ દ્વારા): ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન ચાલુ સપ્તાહમાં મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ચોથી જાગીર ગણાતા પત્રકારોને આગ્રહ કરીને ભાવતા ભોજન જમાડ્યા હતાં. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ડો. પ્રદ્યુમન વાજા, પ્રવિણ માળી સહિતના મહાનુભાવો પણ ભોજનમાં જોડાયા હતાં.
રાઘવજીભાઈની નારાજગી
ખેડૂતોને રવિ પાક સિઝનમાં તા ૩૦ એપ્રિલ સુધી જ નર્મદાનું પાણી આપવાની જાહેરાત થતા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે સરકારના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના અમૃત ઠાકરે પણ તેમાં સૂર પુરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial