Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડમાં ભાજપના ૫૮૬ દાવેદારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ચાલુ માસમાં જ યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

૧૬ વોર્ડમાં કુલ ૫૮૬ દાવેદારોએ ''સેવા'' માટે દાવેદારી કરી છે. હવે આગામી બે-ચાર દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

જામનગરમાં રાજકીય માહોલ ધમધમતો થયો છે. તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

હવે ૧૨ નામોની પેનલ બનાવી પાર્લામેન્ટરી કમિટી સમક્ષ રજુ કરશે અને ત્યારપછી નામ ફાઈનલ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh