Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ
ખંભાળીયા તા. ૨૫: ગુજરાત સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવતા પશુઓની સંભાળ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જે યોજના અંતરાત પશુ દીઠ રૂ।. ૩૦ લેખે નિભાવ સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ઓકટોબર ૨૫થી ડિસેમ્બર ૨૫ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન કુલ ૯૪ ગૌશળાઓના ૧૮,૦૭૪ પશુઓ માટે રૂ।. ૪.૯૮ કરોડની સહાય જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા મંજુર કરવામાં આવેલ છે, તેમ નાયબ પશુપાલન નિયામક, દેવભૂમિ દ્વારકાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial