Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧પ, માર્ચ, રવિવાર અને ફાગણ વદ અગિયારસનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતા  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતા જાય. દેશ-પરદેશના કામમાં  સાનુકૂળતા મળી રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે. દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં  વ્યસ્ત રહેવાનું બની શકે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં  લાભ થાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૭-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપે રાજકિય,સરકારી,ખાતાકીય કામમાં અટવાઈ ન પડો તેનું ધ્યાન રાખવું પડે.  વાદ-વિવાદથી દૂર રહેવું.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વની વ્યક્તિ સાથે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યાવહારિક કામકાજમાં વ્યસ્ત રહો. ધંધામાં  ઘરાકી આવી શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ રહે. બઢતી-બદલીના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં  મન લાગે નહીં.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૮-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો  સાથ-સહકાર રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સરળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે  વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.  પરદેશના કામ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh