Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૮ એપ્રિલ, બુધવાર અને ચૈત્ર વદ છઠ્ઠનું રાશિફળ

ધન સહિત અન્ય બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું ફળ મળે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ  ધંધામાં લાભ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે.  ખર્ચ-ખરીદીના યોગ બને.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય  તો લઈ શકાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૪

 

Cancer (કર્ક: ડ-હ)

નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં રૂકાવટ જણાય. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે  બેચેની રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ભાગીદારીના  ધંધામાં સાનુકૂળતા રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામમાં પ્રગતિ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.  વાદ-વિવાદથી સંભાળવું.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૭-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. જાહેરક્ષેત્રના  કામમાં વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યાવહારિક કામ અંગે  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના યશ-પદમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં  ભાઈ-ભાંડુનો સાથ મળી રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં આપે સંભાળવું પડે. વાહન ધીમે  ચલાવવું.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૭



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh