Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૪ થી તા. ૧ એપ્રિલ સુધી
જામનગર તા. ર૧: જામનગરના સ્થાનક વાસી જૈન ઉપાશ્રય, તેજપ્રકાશ સોસાયટીમાં ચૈત્ર માસની આયંબિલની ઓળી મંગલ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં તા. ર૪-૩-ર૦ર૬ થી તા. ૧-૪-ર૦ર૬ સુધી કરવામાં આવશે. જેના લાભાર્થી વિજયભાઈ કાંતિલાલ સંઘવી અને શ્રીમતી રેખાબેન વિજયભાઈ સંઘવી તરફથી કરાવવામાં આવશે. જેનો લાભ લેવા પ્રાણલાલભાઈ દોશીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial