Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમની સૂચનાથી
ભારત સરકારની એડીઆઈપી સ્કીમ યોજના હેઠળ દિવ્યાંગોને સહાયક સાધનો આપવાના હેતુથી ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં એલિમ્કો કંપની દ્વારા કેમ્ચ યોજાયો હતો. આ એસેટમેન્ટ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગોએ જુદા જુદા સહાયના સાધનો માટે લીધો હતો. જેમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial