Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૭ માર્ચ, મંગળવાર અને ફાગણ વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૪ - સુર્યાસ્ત : ૬-૫૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૩ :

તા. ૧૭-૦૩-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૫,

મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ શતતારા,

યોગઃ સિદ્ધ, કરણઃ વિષ્ટિ

 

તા. ૧૭ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવહારિક બાબતે કેટલાક કાર્યમાં સાનુકૂળતા તો કેટલાક કાર્યમાં પ્રતિકૂળતા  રહ્યા કરે. વર્ષાન્તે આપને ધીરે ધીરે થોડી રાહત થતી જાય. આરોગ્યની કાળજી રાખવી પડે.  ઋતુગત બીમારીઓથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારના પ્રશ્નો ઉકેલાતા રાહત થતી જાય.  મહત્ત્વના કામનો ઉકેલ લાવી શકો. મિત્રો-સ્વજનોનો સાથ મળે.

બાળકની રાશિઃ કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh