Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અણીયારીમાંથી બાવીસ બોટલ દારૂ કબજેઃ
જામનગર તા. ૨૩: જામનગરના રણમલ તળાવની પાછળના ભાગમાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે ઝડપાઈ ગયો છે. ધ્રોલના દેડકદળ પાસેથી એક શખ્સ બોટલ સાથે મળી આવ્યો છે અને દ્વારકાના અણીયારી ગામમાં એક મકાનમાંથી દારૂની બાવીસ બોટલ સાથે ઝડપાયેલા એક શખ્સે સાગરિતનું નામ આપ્યું છે.
જામનગરના રણમલ તળાવની પાછળના ભાગમાં આવેલા રોડ પરથી શનિવારે સાંજે પણ સાચવી રહેલા બેડીના આઝાદ ચોકમાં રહેતા કરી મામા કલ્યાણ સપના આધારે રોકાવી તેની તલાસી રહેતા આ સૂક્ષ પાસેથી ઇંગ્લિશ દારૂમાં ચાર ચોપડા મળી આવ્યા હતા પોલીસે ચપલા કબજો કરી કરીને મહંમદની તરફ પકડ કરી છે.
ધ્રોલના ડેડકદળ ગામ પાસે કોડીવાસ નજીકથી શનિવારે રાત્રે પસાર થઈ રહેલા કાનાભાઈ મેરૂભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને પેટ્રોલિયમમાં રહેલા ઝોલ પોલીસ સ્ટેશન સાથે રોકાવી ચેક કરતા અશોક પાસેથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી.
જામનગરના ચાંદી બજાર સર્કલ પાસેથી ગઈકાલે રાત્રે અમન દિનેશભાઈ સોલંકી નામનો શખ્સ દારૂની એક બોટલ સાથે મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial