Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહિલા દિવસ સાથે રાણી અબક્કાની પ૦૦મી જયંતી નિમિત્તે છાત્રા સંમેલન યોજાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મહિલા દિવસ તથા રાણી અબક્કાની પ૦૦ મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લા છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એબીવીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા સુરભીબેન દવે તથા પ્રદેશ સહમંત્રી હેત્વીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા સમાજ જીવનમાં મહિલાઓની ભૂમિકાને નેતૃત્ય અને શિક્ષણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ સંમેલનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં નેતૃત્વ ક્ષમતા, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રભાવના વધારવાનો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh