Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સતત ઉંચકાતો તાપમાનનો પારો

પ્રબળ બનતો ઉનાળાનો અનુભવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં છેલ્લા ૩ દિવસથી તાપમાનનો પારો સતત ઉંચકાઇ રહૃાો છે.

ગઇકાલે મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી નોંધાયા પછી આજે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું છે. લઘુતમ તાપમાન અડધા ડિગ્રીનાં ઘટાડા સાથે ૨૧.૫ ડિગ્રી નોંધાયુ છે તથા પવનની ગતિ ૩.૬ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી છે. આમ શહેરમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહૃાો છે અને લોકો ગરમીનો અનુભવ કરી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh