Advertisement
Author: નોબત સમાચાર

વેરાવળ-ગાંધીનગર અને પોરબંદર-રાજકોટ ટ્રેનોમાં વધારાના જનરલ કોચ

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૩૦: આવનારા તહેવારના સિઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નં. ૧૯૧૧૯/ ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ દૈનિક એક્સપ્રેસ અને ટ્રેન નં. ૧૯ર૦૭/૧૯ર૦૮ પોરબંદર-રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસમાં જનલર કોચ વધશે. આ વ્યવસ્થા તા. ૧૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh