Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ર૫: સલાયા લોહાણા મહાજનના નેજા હેઠળ લોહાણા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા ૭૦ વર્ષથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સમસ્ત હિન્દુ સમાજની દીકરીઓ રાસ-ગરબા કરી અને માતાજીના ગુણગાન ગાય છે, જેમાં પ્રથમ નોરતાના અવસરે દ્વારકા જિલ્લાના એસ.પી. જયરાજસિંહ વાળાએ ખાસ મુલાકાત લીધી હતી અને બાળાઓના રાસ-ગરબા નિહાળ્યા હતાં. આયોજક ભરતભાઈ લાલ, સુરેશભાઈ બારાઈ, લાલજીભાઈ ભૂવા દ્વારા એસ.પી.નું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સલાયાના અરવિંદભાઈ ભટ્ટ, રાજુભાઈ માસ્તર જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial