Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧પ ફેબ્રુઆરી, રવિવાર અને મહા વદ તેરસનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી ઉત્સાહમાં વધારો  થાય. યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની  ઈચ્છા ન થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના  કામ થઈ શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૩

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા મળી રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૯-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ  શકે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવતો  જાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામ થાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપ હરો,ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ધીરે  ચલાવવું.

શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી  લાભ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામમાં  વ્યસ્ત રહો.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. સરકારી કામ  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh