Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૪ એપ્રિલ, શનિવાર અને ચૈત્ર વદ બીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૮ - સુર્યાસ્ત : ૭-૦૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૨ :

તા. ૦૪-૦૪-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,

મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ હર્ષણ, કરણઃ વણિજ

 

તા. ૦૪ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપના ધાર્યા પ્રમાણે કામકાજનો ઉકેલ ન આવવાના લીધે આપને  ઉચાટ-ઉદ્વેગનો અનુભવ થાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે. કોઈના દોરવાયા દોરવાઈ  ગયા વગત પોતાની સમજ શક્તિ પ્રમાણે કામકાજ કરવું. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે આપને  કામકાજ અંગે વ્યસ્તતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય.

બાળકની રાશિઃ તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh