Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે
રાજકોટ તા. ૧: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
જેમાં ટ્રેન નંબર ૦૯૦૭૮ ઓખા-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી સવારે ૮-ર૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે ૪ વાગ્યે બાંદ્રા ટર્મિનલ પહોંચશે. આ ટ્રેન ૧૬ અને ૧ડ ઓગસ્ટ, ર૦રપ ના ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯૦૭૭ બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે ર૧-ર૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૧૬-૪પ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૪ અને ૧૭ ઓગસ્ટ, ર૦રપ ના ચાલશે.
આ ટ્રેન બન્ને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial