Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમી મહાપર્વ દરમિયાન
જન્માષ્ટમી પર્વમાં આ વખતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ હોવા છતાં પણ દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં, અને છઠ્ઠ, સાતમ અને આઠમના દિવસમાં જ જગતમંદિરમાં લાખો ભાવિકોએ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતાં. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ સૌથી વધુ ભાવિકોએ શ્રીજીના દર્શન કર્યા હતાં. જન્માષ્ટમીની મધરાતે કૃષ્ણ જન્મ સમયે વરસતા વરસાદે પણ ભાવિકો ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial