Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૯ માર્ચ, સોમવાર અને ફાગ૬ વદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૨ - સુર્યાસ્ત : ૬-૫૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૬ :

તા. ૦૯-૦૩-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ વ્યાઘાત, કરણઃ ગર

 

તા. ૦૯ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકિય રોકાણમાં, લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચાઓને  કારણે આવક હોવા છતાં મુશ્કેલી જણાય. કૌટુંબિક-પારિવારિક બાબતે વાદ-વિવાદ,  ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. વર્ષો જુના સંબંધ પર અસર ના થાય તેની તકેદારી  રાખવી. આરોગ્યની બાબતમાં બેદરકારી રાખવી નહીં. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા  જણાય.

બાળકની રાશિઃ તુલા ૦૯:૩૧ સુધી પછી વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh