Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સૌ પ્રથમ વખત
જામનગર તા. ૧૦: જામનગરમાં સૌ પ્રથમ વખત લાઈફ ફલીક્સ (બીયોન્ડ ધી ક્લાસ રૂમ) સંસ્થા દ્વારા તા. ર૧-૯-ર૦રપ ના બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી પ્રાઈમ ઈન્ટરનેશનલ સ્કૂલ, કનસુમરામાં 'નો મોબાઈલ ગેઈમ-ઓપન જામનગર' ઈવેન્ટનું આયોજન શાળામાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૭ વર્ષના બાળકો અને મોબાઈલની લત ધરાવતા બાળકો તથા તેમના માતા-પિતા માટે કરવામાં આવ્યું છે.
જેમાં મોબાઈલની લતમાંથી મુક્તિ, ફેમિલી સાથે મજાની એક સાંજ વિતાવવાનો અવસર મળશે. આ ઈવેન્ટમાં બાળકો તથા પેરેન્ટ્સ માટે ફ્રી એન્ટ્રી છે. બાળકોને મેનેજમેન્ટમાં રહી સેલ્સ, માર્કેટીંગ, હ્યુમન મેનેજમેન્ટ, ફાઈનાન્સ, કોમ્યુનિકેશન અને બીહેવિયર જેવી રીયલ વર્લ્ડ સ્કીલ શીખડાવવામાં આવશે.
આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે વહેલાસર નામ નોંધણી માટે તથા વધુ વિગતો માટે મો.નં. ૮૩ર૦૩ ૦૮૪૯૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial