Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં આમલકી એકાદશીએ
દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે કુંજ એવમ્ આમલકી એકાદશીના પાવન અવસરે હજારો ભાવિકો વહેલી સવારથી જ લાંબી કતારો સાથે જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જગતમંદિરમાં મંગલા આરતીથી બપોરે અનોસર સુધી ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજી સંગ ભાવિકોએ અબીલ ગુલાલથી રંગાયા હતા. ઠાકોરજીને અગિયારસ નિમિત્તે વારાદાર પૂજારી પરિવાર દ્વારા વિશેષતઃ ગુલાબની પંખુડીઓ સાથે હોળી ખેલવામાં આવી હતી. જેના અલભ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના માધ્યમોથી લાખો કૃષ્ણભકતોએ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial