Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨૫ હજારના જામીન પર મુક્તઃ
જામનગર તા. ૩૧: જામનગરના ગ્રામ્ય પંથકને એક સગીરાના અપહરણના ગુન્હામાં સંડોવાયેલા આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જામનગરના ગ્રામ્ય ૫ંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીનું અપહરણ કરી લેવાયાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હાની તપાસ પોલીસે શરૂ કર્યા પછી આશિષ મનોજભાઈ કણઝારીયા નામના શખ્સની ધરપકડ કરાઈ હતી. આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૂ।.૨૫ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial