Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકાના બેડ ગામના જાડેજા પરિવાર (પૃથ્વી ટ્રાવેલ્સ) દ્વારા ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણનો ધાર્મિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે સોમનાથ દાદાને પાઘ અર્પણ કરાઈ હતી. આ ધર્મલાભ જાડેજા પરિવારને છેલ્લા પંદર વર્ષથી મળી રહ્યો છે. આ પાઘ સાડીઓથી બનાવવામાં આવે છે અને તે વૃદ્ધાશ્રમમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાનમાં આપી દેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial