Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહિત અન્ય બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું ફળ મળે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ ધંધામાં લાભ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. ખર્ચ-ખરીદીના યોગ બને.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૪
Cancer (કર્ક: ડ-હ)
નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં રૂકાવટ જણાય. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે બેચેની રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯
Leo (સિંહ: મ-ટ)
દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ભાગીદારીના ધંધામાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૬
Libra (તુલા: ર-ત)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. વાદ-વિવાદથી સંભાળવું.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૭-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના યશ-પદમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં આપે સંભાળવું પડે. વાહન ધીમે ચલાવવું.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૭