Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૭ - સુર્યાસ્ત : ૬-૧૬
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૩૦ :
તા. ૨૧-૧૦-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૮,
મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ ચિત્રા,
યોગઃ વિષ્કુંભ, કરણઃ કિંસ્તુધ્ન
તા. ૨૧ ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ભારે ચઢાવ-ઉતાર-તેજી-મંદી જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. વિદેશ યાત્રા - લાંબા પ્રવાસોનું આયોજન શક્ય બનવા પામે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.
બાળકની રાશિઃ કન્યા ૯.૩૮ સુધી પછી તુલા