Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને તન-મન-ધન-વાહનથી સંભાળવું. વ્યાવહારિક કામ થઈ શકે
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સંભાળવું પડે. સાસરી-મોસાળપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૨
Cancer (કર્ક: ડ-હ)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. રાજકિય-સરકારી કામમાં સરળતા જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા રાહત થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપના કામની કદર-પ્રશંસા થાય.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૧-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં ઈર્ષા કરનાર, હરિફવર્ગ મુશ્કેલી ઊભી કરે. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩
Capricorn (મકર: ખ-જ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામકાજ થઈ શકે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈ-ભાંડુ મદદરૂપ થવાથી રાહત રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૭