Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૧ માર્ચ, શનિવાર અને ચૈત્ર સુદ ત્રીજનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય. કાર્યક્ષેત્રે પ્રગતિ  જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં  આકસ્મિક લાભ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના  લીધે નાણાભીડ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭

 

Cancer (કર્ક: ડ-હ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા  જણાય. આનંદ રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.  ઉચાટ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો  સાથ-સહકાર મળે.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. મોસાળપક્ષ-સાસરીપક્ષના  કામ અંગે દોડધામ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨

 

Capricorn (મકર: ખ-જ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા  રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

ધીરે ધીરે આપના કામમાં વ્યસ્ત થતા જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh