Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા હરસિદ્ધિ ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં નોંધણી માટે રઘુવંશી બાળાઓ માટે ઉંમર મર્યાદા પ થી ૧૪ વર્ષની છે. નોંધણી સમયે બાળાને સાથે લાવવાની રહેશે. તેના બે ફોટા, આધાર કાર્ડની ઝેરોક્ષ પણ સાથે રાખવા પડશે.
આ નવરાત્રિ મહોત્સવમાં રાત્રે ૯ થી ૧૧-૩૦ સુધી પ થી ૧૪ વર્ષની બાળાઓ ત્યારપછી એક કલાક સુધી રઘુવંશી તમામ બહેનો ફ્રી સ્ટાઈલ ગરબા લઈ શકશે.
આ ઉત્સવમાં ભાગ લેવા માટે તા. ૯/૯ ના સાંજે ૬ થી ૮ અને તા. ૧૦/૯ ના સાંજે ૬ થી ૮ દરમિયાન વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી, બેઠક રોડ, ખંભાળિયામાં ફોર્મ ભરી જવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial