Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામનું ગૌરવઃ
જામનગર તા. ૧૩: ધ્રોલ તાલુકાના ગરેડીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ધોરણ પાંચની સીઈટી (કોમન એન્ટ્રેસ ટેસ્ટ) માં સમગ્ર રાજ્યમાં ટોપ ટેનમાં ક્રમાંક મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ શાળા તથા ખાનગી શાળાઓમાં ૫,૯૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી જેમાં ગરેડીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી લવ મનિષભાઈ મકવાણાએ ૧૨૦ માંથી ૧૦૪ ગુણ સાથે રાજ્યમાં નવમા સ્થાને તથા ધ્રુવી નાથાભાઈ શિયારે ૧૨૦ માંથી ૧૦૩ ગુણ સાથે રાજ્યમાં દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનિય છે કે આ બંને વિદ્યાર્થીઓએ કોઈપણ જાતના ખાનગી ટ્યુશન રાખ્યા વગર દિવસ-રાતની મહેનત અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ સિદ્ધિ મેળવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial