Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન તા. ૧૭-૯-ર૦રપ થી મહાત્મા ગાંધીના જન્મદિન તા. ર-૧૦-ર૦રપ સુધી સેવા પખવાડિયાની ઉજવણી અંગે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભાવનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પરદેશ પ્રતિનિધિ રાજીવભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial