Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં જામજોધપુરથી હર્ષદ પદયાત્રા સંઘના ભાવિકોનું સ્વાગત-સન્માન

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૨૬: જામજોધપુરથી હર્ષદ (મીયાણી) સુધી જામજોધપુરના શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિ  નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રા સંઘનું ભાણવડમાં આગમન થતાં ભાણવડમાં રણજીત પરામાં પદયાત્રીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બજરંગ ગ્રુપના દિલીપસિંહ વાઢેર, પદુભા સોઢા સહિતના સેવાભાવીઓ દ્વારા તમામ પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ઠંડાપીણા, આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh