Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લ્યો... વાગ્યા ચૂંટણીના પડઘમ...માંગો હિસાબ
જામનગર તા. ૨૫: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂકો કરવામાં આવી છે.
જામનગરના વોર્ડ નંબર ૧,૨,૩ અને ૪ માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર (સ્ટેમ્પ ડ્યૂટી) અને નાયબ ચૂંટણી અધિકારી તરીકે સિટી સર્વે સુપ્રિ.-૨, વોર્ડ નંબર ૫,૬,૭ અને ૮ માટે અનુક્રમે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) અને મુખ્ય હિસાબી અધિકારી, વોર્ડ નંબર ૯,૧૦,૧૧ અને ૧૨ માટે જિલ્લા પુરવઠા અધિકારી અને સિટી સર્વે સુપ્રિ.-૧, તથા વોર્ડ નંબર ૧૩, ૧૪, ૧૫ અને ૧૬ માટે મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી (શહેર) તેમજ મામલતદાર (શહેર)ને જવાબદારી સોંપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial