Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ કપાત લેનારનું નામ આપ્યું:
જામનગર તા. ૧૧: ધ્રોલના ખારવા ચોકડી વિસ્તારમાંથી ગઈરાત્રે પોલીસે એક શખસને વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો છે. તેણે પોતાની પાસેથી કપાસ લેતા શખ્સનું નામ આપ્યું છે.
ધ્રોલ શહેરમાં ખારવા ચોકડીથી આગળ આવેલા ધોરીમાર્ગ પર ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા ધ્રોલના ખાટકીવાસવાળા ઈમરાન સીરાજ રફાઈ ઉર્ફે જોન્ટી નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.
આ શખ્સ પાસેથી રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે. આરોપીની પૂછપરછ કરાતા તેણે પોતાની પાસેથી કપાસ લેતા ધ્રોલના ફતેપુરામાં મેમણ કોલોનીમાં રહેતા આસીફ બસીર ગડીયા ઉર્ફે પપ્પુ ઉર્ફે બગીનું નામ આપ્યું છે. પોલીસે બંને સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial