Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ રોડ સાયકલીંગ સ્પર્ધા

                                                                                                                                                                                                      

જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજના યજમાન પદે જામનગરમાં સૌ. યુનિ.ની ઈન્ટરકોલેજ રોડ સાયક્લીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ભાઈઓ માટે ૩૦ કિ.મી. અને બહેનો માટે ર૦ કિ.મી.ની સ્પર્ધા હતી. આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ચેમ્પિયન અમરેલીની કામાણી સાયન્સ કોલેજ તથા જામનગરની ભવન્સ એ.કે. દોશી કોલેજ રનર્સ અપ થઈ હતી, જ્યારે બહેનોના વિભાગમાં જામનગરની ભવન્સ એ.કે. દોશી કોલેજ ચેમ્પિયન અને અમરેલીની કામાણી સાયન્સ કોલેજ રનર્સ અપ થઈ હતી. વિજેતા ટીમોને કોલેજના ટ્રસ્ટી રજનીકાંત પ્રાગડા, સૌ. યુનિ.ના ઓબ્ઝર્વેર ડો. એચ.એ. ભાલિયાના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરના યુવા ઉદ્યોગપતિ મિતેષભાઈલાલ દ્વારા વિજેતા ભાઈઓ-બહેનોને સાયકલની ભેટ આપવામાં આવી હતી. સ્પર્ધાનું સંચાલન ભવન્સ એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસીફ ખાન પઠાણ તથા સ્ટાફે કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh