Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ ગૌમાતાની હત્યાની ઘટનાનો ઉગ્ર વિરોધઃ વિ.હિ.પ. દ્વારા આવેદન

દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી

                                                                                                                                                                                                      

ભાાણવડ તા. ૩૦: ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામે ગર્ભવતી ગૌમાતાની હત્યાની ઘટનાનો ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો છે. ભાણવડ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદે રેલી કાઢી મામલતદાર તથા પોલીસ વિભાગમાં આવેદનપત્ર સુપરત કરી આ બનાવમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. જો કે, આ બનાવ અંગે ચાર શખ્સોને ઝડપી લીધા છે. શ્રાવણ મહિનામાં જ ગૌમાતાની હત્યાથી પંથકમાં ઘેરા પડઘા પડયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh