Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ દ્વારા નવો શો-રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ભારતભરમાં ૪૨૫થી વધુ બ્રાન્ડ સ્ટોર ધરાવતા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ દ્વારા રાજ્યના સાત મુખ્ય શહેરોમાં પોતાનો શો-રૂમ કાર્યરત છે ત્યારે ગઈકાલે જામનગરમાં આઠમા શો-રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. આમ, દેશના પશ્ચિમ ક્ષેત્રમાં મલબારના ૪૯મા શો-રૂમને શરૂ કરવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મના અભિનેતા અનિલ કપુર તેમજ કરિના કપુર અને આલીયા ભટ્ટ તેના બ્રાંડ એમ્બેસેડર છે. જ્યારે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ બ્રાન્ડ એમ્બેસેડર છે. જામનગરમાં પાંચ હજાર ચોરસ ફૂટમાં શરૂ કરાયેલા આ શો-રૂમમાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત હીરા, પ્લેટીનમ અને રત્નની વ્યાપક શ્રેણી મુકવામાં આવી છે. જેમાં સીગ્નેચર કલેક્શનનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ત્યાંથી ખરીદી કર્યા પછી આજીવન જાળવણીની બાહેંધરી આપવામાં આવી રહી છે. (તસ્વીરઃ પરેશ ફલીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial