Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬ યુગલો પ્રભુતામાં પગલાં માંડશેઃ
જામનગર તા. ૧૭: જામનગરના હાપા યાર્ડ રોડ, લાલવાડી ચોકડી પાસેના શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરે તા. ૧૪-૫ના ૭મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે. જેમાં ૧૬ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહલગ્નમાં નાની-મોટી પંચાવન વસ્તુઓ આપવામાં આવશે. મા-બાપ વગરની પાંચ દીકરીઓ પાસેથી કોઈપણ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવા માટે નારાયણનગર, ગુલાબ નગર સામેનો ઢાળીયો, જામનગર તેમજ કનૈયા પાન, ગુલાબનગર જામનગરનો તથા વધુ વિગત માટે મે. ટ્રસ્ટી એસ.ડી. ગોસાઈ, મો. ૯૬૨૪૩ ૪૨૪૫૨, અમુભાઈ છૈયા, મો. ૯૯૧૩૭ ૮૯૮૯૦નો સંપર્ક કરવા પ્રમુખ કૌશિકભાઈ ગોસાઈએ જણાવ્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial