Advertisement
Author: નોબત સમાચાર

હકુભાના ઘરે ચારણ આઈ વાલબાઈ માતાજીની પધરામણી

મનહર વિલામાં પાવન પગલાં

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨: હકુભા હંમેશાં ધાર્મિક કાર્યોના લીધે પ્રખ્યાત છે અવાર નવાર તેઓના બંગલે સંતો મહંતોના પગલાં થતા હોય છે ત્યારે જામજોધપુર તાલુકાના નાળિયેરી નેસડાના શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન ચારણ જગદંબા આઈ શ્રી વાલબાઈ માતાજીના પગલાં કરવા પૂર્વ મંત્રી હકુભાએ આમંત્રણ પાઠવ્યું હતું અને માતાજી એ આમંત્રણ સ્વીકારી હકુભાના નિવાસ સ્થાને પગલાં કર્યા હતા અને સમગ્ર પરિવાર ભક્તિમય બની ગયા હતા

હકુભાએ  પોતાના નિવાસસ્થાને માતાજીના ચરણસ્પર્શ કરી કંકુ પગલા કરી ફૂલોની વર્ષા કરી કંકુ ચાંદલા કરી આરતી ઉતારી માતાજીના ચરણ ધોઈ  ભેળયો ઓઢાડી પ્રસાદ ધરી ઘરના દરેક સભ્યો માતાજીના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી અને માતાજી હકુભાને ૨૪-૩-૨૬ના નાળિયેરી નેસડા ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે તેમાં આવવા આમંત્રણ આપેલ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh