Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી ડોલોત્સવ અને શ્રી દ્વિતીયા પાટોત્સવ
દ્વારકા તા. ૨૪: શ્રી દ્વારકાધીશ મંદિર-બેટમાં શ્રી ડોલોત્સવ અને શ્રી દ્વિતીયા પાટોત્સવ નિમિત્તે શ્રી ઠાકોરજીના દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૪-૩ના બુધવારે શ્રી ડોલોત્સવ, સવારે ૭:૩૦ વાગ્યે, મંગળા આરતી સવારે ૮ વાગ્યે, મોર આરતી સવારે ૧૦ વાગ્યે, શ્રૃંગાર આરતી સવારે ૧૧:૩૦ વાગ્યે, મધ્યાહ્ન આરતી દર્શન ૧૧:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી શ્રી ડોલોત્સવના દર્શન, બપોરે ૧:૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીને મીઠાજળ અને અનોસર (દર્શન બંધ), સાંજે ૫ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૮ વાગ્યે શ્રી ઠાકોરજીના શયન દર્શન રાખવામાં આવ્યા છે.
તા. ૫ ના ગુુરૂવારે (શ્રી દ્વિતીયા પાટોત્સવ) સવારે ૭:૩૦ વાગ્યે મંગળા આરતી, ૮ વાગ્યે મોર આરતી, પછી તમામ મંદિર બંધ રહેશે. સવારે ૧૧ વાગ્યે શ્રૃંગાર આરતી દર્શન, બપોરે ૧:૩૦ વાગ્યે મીઠાજળ અને અનોસર, સાંજે ૪:૩૦ વાગ્યે ઉત્થાપન દર્શન, અને રાત્રે ૮ વાગ્યે શ્રી ઠાકોરજીના શયન દર્શન કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial